માહિતી સંગ્રહ

Search Window
Details
1234567891011

છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર તાલુકાની રાણીખેડા પ્રાથમિક શાળામાં સરસ કિચન ગાર્ડન તૈયાર થઈ શકે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

By : evscenter From : EDU CENTER Approved : 2020-02-20 Related to: પર્યાવરણ પ્રયોગશાળા, આદર્શ વસ્તુઓ, ખેતી

આ શાળામાં બાળકો અને શાળાના સ્ટાફ મિત્રોએ સાથે મળીને ખૂબ જ ઉચ્ચ કક્ષાનો સ્કૂલ નર્સરી ગાર્ડન તૈયાર કર્યો છે. શાળામાં અલગ અલગ શાકભાજીનું ખૂબ જ મબલખ ઉત્પાદન થાય છે જેનો ઉપયોગ મધ્યાહન ભોજનમાં કરવામાં આવે છે.

ફૂલનું ઉત્પાદન ઓવનગઢ પ્રાથમિક શાળા, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર

By : evscenter From : EDU CENTER Approved : 2020-02-18 Related to: પર્યાવરણ પ્રયોગશાળા, આદર્શ વસ્તુઓ, શાળા

ઓવનગઢ પ્રાથમિક શાળામાં પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ફૂલોનું ઉત્પાદન કરવામાં આવેલ હતું. જેમાંથી ઉપજેલી રકમ 500 રૂપિયાને એકમ કસોટી માં જે બાળકોએ સારો દેખાવ કર્યો હતો તેમને આપવામાં આવ્યા.

અભ્યાસક્રમ વિષયવસ્તુ - જળ

By : evscenter From : EDU CENTER Approved : 2020-02-17 Related to: પર્યાવરણ પ્રયોગશાળા, General, Innovation


આ મહિનામાં જળ સંદર્ભમાં શાળામાં કેવી પ્રવૃત્તિ કરાવી શકાય તેના માટે આ સંદર્ભ વિડીયો છે.