પર્યાવરણ
 પ્રયોગશાળા

Education Department

Government of Gujarat

માહિતી સંગ્રહ

પર્યાવરણ પ્રયોગશાળાની સંભાળ


પર્યાવરણ પ્રયોગશાળા સ્ટેટ


EVS Stateહાઈડ્રોપોનીક્સ પ્રયોગ - પ્રાથમિક શાળા વાડિયાપાડા, જિ. વલસાડ


કિચન ગાર્ડન અંતરગત બીજ રોપણ કામગીરી - ચગવાડા અનુપમ શાળા, જિ. બનાસકાંઠા


આજ રોજ ૧૬-૦૩-૨૦૨૦ ના ર્રોજ ચગવાડા અનુપમ શાળા માં ઇનોવેશન ના ભાગ રૂપે કિચન ગાર્ડન અંતરગત વિવિધ બીજ રોપણ પ્રવૃત્તિ શાળા ના બાળકો ને શિક્ષકો ના સહયોગ થી હાથ ધરવામાં આવી . જેમાં વિવિધ શાકભાજી જેવી કે ગવાર ભીંડા ચોળા જેવા શાકભાજી તેમજ શક્ક્ર્ટેટી ના બીજ વાવવામાં આવ્યા . અ સાથે જ કિચન ગાર્ડન માટે ફાળવેલ જગ્યા ની ચોતરફ તાર ફેન્સીંગ કરવામાં આવ્યું . જેથી કરી ને બીજ જ્યાર્રે છોડ માં પરીણમે ત્યારે તેની યોગ્ય માવજત થઇ શકે . બીજ રોપણ માટે વિવિધ ક્યારા ની રચના કરી યોગ્ય અંતરે બીજ રોપણ કામગીરી બાળકો ના સહયોગ થી કરવામાં આવી . 

જૈવિક ખાતર નિર્માણ - વનકલા પ્રાથમિક શાળા, જિ. તાપી


પ્રથમ તબક્કામાં જૈવિક ખાતર બનાવવા માટે સૂકા પાંદડા લીલો કચરો શાકભાજીનો કચરો વગેરેનો ઉપયોગ કરવામાં આવેલ છે. બીજા તબક્કામાં બેન ઉપયોગી કાગળના કચરાની લુગદી બનાવી ને ખાતર નિર્માણની પ્રવૃત્તિ કરાવવામાં આવી છે.

વરસાદી જળ-સંગ્રહ - ભેડ પ્રાથમિક શાળા, જિ. ડાંગ


શાળામાં દર વર્ષે માર્ચ માહિનામાં પીવા માટેનું તથા વાપરવા માટેનું પાણી પૂરું થઈ જાય છે. આ પ્રવૃતિ માટે શાળામાં એક ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવી છે. pvc પાઈપની મદદથી વરસાદનું પાણી ચોમાસાની ઋતુમાં આ ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે અને જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકો પાણીનું મહત્વ સમજ્યા અને તેનો કરકસર પૂર્વક ઉપયોગ કરતાં થયા છે. વરસાદી પાણીનું સંગ્રહનું મહત્વ સમજતા થયા છે.

જૈવિક ખાતર દ્વારા શાકભાજી ઉત્પાદન - પીજ પ્રાથમિક શાળા, જિ. ખેડા


જૈવિક ખાતરનો ઉપયોગ અમારી શાળામાં કિચન ગાર્ડન ની અંદર કરવામાં આવ્યો આ ખાતરથી અમારી શાળામાં પાલક મેથી દુધી જેવી શાકભાજી કરવામાં આવી આ શાકભાજીનો ઉપયોગ અમારા મધ્યાન ભોજનમાં કરવામાં આવ્યો

પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત વિવિધ મોડેલ તેમજ પોસ્ટરનું નિર્માણ - બારડોલી કન્યા પ્રાથમિક શાળા, જિ. સુરત


પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત થતી પ્રવૃત્તિ - જીવનશાળા કેશરાડી પ્રાથમિક શાળા, જિ. અમદાવાદ


બાળકો કુવા તથા તળાવ પાસે જઈને લોકો ને પાણીના મહત્વ વિષે સમજાવે છે અને ગંદકી ના કરવા સંબંધી સુચન કરે છેં.

આપના પ્રશ્નો, સમસ્યા, સૂચન, પ્રતિભાવ આપવા evslabgujarat@gmail.com પર આપ ઇમેલ કરી શકો છો.